Wednesday, January 6, 2010

PAPA NI YAD

TAMARI YAD AAVTA J SAMAY THANBHI JAY CHE
TAMRAI YAD AAVTA J AANKH SAMAKSH BHUTKAL TARVARE CHE TAMARI YAD AAVTA J BALPAN YAD AAVE CHE. TAMARI YAD AAVTA J PAPA AANKH MA THI ASHRU VAHI JAY CHE . PAPA TAMARI AA DIKRI NI YAD RUPI TAMANE SRADDANJALI.

4 comments:

harnish5 said...

Good Luck -Liked "Papa Ni Yaad"

harnish5 said...

I liked ur "Papa Ni Yaad"
Good luck to ur new blog.

Agantuk said...

હીનાબહેન,

મને લાગે છે કે આપ હજુ બ્લોગીંગ શીખી રહ્યા છો. આપની પોસ્ટને ગુજરાતીમાં લખી આપુ છુ કે જેથી સહુને વાંચવામાં સુગમતા રહે.

તમારી યાદ આવતા જ સમય થંભી જાય છે.

તમારી યાદ આવતા જ આંખ સમક્ષ ભૂતકાળ
તરવરે છે.

તમારી યાદ આવતા જ બાળપણ યાદ આવે છે.

તમારી યાદ આવતા જ પાપા આંખમાંથી અશ્રુ વહી જાય છે.

પાપા આ દિકરીની યાદરુપી તમને શ્રદ્ધાંજલી.

Anonymous said...

સાવ સાદી પણ માવતર માટેની પવીત્ર લાગણીથી છલકાતી રચના
પણ..
આપણી ભાષા માટે રોમન અક્ષરો કાંટાની જેમ ખુંચ્યા.

ગુજરાતી લીપી વાપરવા પ્રયત્ન કરો. પાંચથી છઠ્ઠી મીનીટ નહીં લાગે!
- સુરેશ જાની